Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુષમા સ્વરાજ ની કિડની ફેલ - કર્યું ટ્વીટ - હું ડાયલિસિસ પર છું , થઈ શકે છે ટ્રાંસપ્લાંટ

સુષમા સ્વરાજ ની કિડની ફેલ - કર્યું ટ્વીટ - હું ડાયલિસિસ પર છું , થઈ શકે છે ટ્રાંસપ્લાંટ
, બુધવાર, 16 નવેમ્બર 2016 (12:37 IST)
દિલ્લી વિદેશ મંત્રી સુષમા સ્વરાજની કિડની ફેલ થઈ ગઈ છે અને એ એમ્સમાં એડમિટ છે. બુધવારે સુષમાએ ટ્વીટ કરી આ જાણકારી આપી કે તેણે કખ્યું કે "હું એમ્સમાં છું મારું ડાયલિસિસ જારી છે અને કિડની ટ્રાંસપ્લાંટ માટે ટેસ્ટ કરાવ્યા છે. ભગવાન કૃષ્ણ મની આશીવાદ આપશે. ડાકટરોની ટીમ કરી રહી છે સારવાર. 
 
તેણે 7 નવંબરે એમસમાં એડમિટ કર્યું હતું ત્યારબાદથી ડાકટરોની એક ટીમ તેને મૉનિટર કરી રહી છે .  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આ માણસે કર્યું એવું કામ કે બેંક વાળા પણ રહી ગયા હેરાન