Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 2 April 2025
webdunia

નોટબંધીને કારણે બિહારના ગયા માં લોકોને પિંડદાન કરવામાં તકલીફ પડી રહી છે

નોટબંધી
, મંગળવાર, 15 નવેમ્બર 2016 (12:20 IST)
- અસમ-ગોવાહાટીમાં બે જુદા જુદા સ્થાનો પર નાળામાં વહેતા મળ્યા 500 અને 1000ના નોટ. લોકો નોટ શોધવા માટે  ટૂટી પડ્યા પણ એક પણ નોટ સહી સલામત ન મળી. 
 
- તમિલનાડુ - વેલ્લોઅરના જલકાંડેશ્વર મંદિરમાં લોકોને મનમુકીને 500 અને 1000 રૂપિયાના નોટ ચઢાવ્યા. મંદિરને એક દિવસમાં 44 લાખ રૂપિયાની ભેટ મળી. 
 
- તેલંગાનામાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ લોકો 2 હજારની નકલી નોટ ચલાવી રહ્યા હતા. 
 
- બિહારના ગયામાં નોટબંધીને કારણે લોકોને પિંડદાન કરવામાં તકલીફ પડી રહી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નોટબંદી - પરિસ્થિતિ નોર્મલ કરવા માટે સરકારે છેડી 'જંગ'