Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શિવસેનાએ ફરી ઉપમુખ્યમંત્રીના પદની માંગણી કરી

શિવસેનાએ ફરી ઉપમુખ્યમંત્રીના પદની માંગણી કરી
નવી દિલ્હી , શનિવાર, 1 નવેમ્બર 2014 (12:30 IST)
. શિવસેનાએ એકવાર ફરી બીજેપીના ઉપમુખ્યમંત્રી પદની માંગ કરી છે. સૂત્રોના હવાલાથી જાણવા મળ્યુ છે કે બીજેપી તરફથી અરુણ જેટલી શિવસેના સાથે વાત કરી રહ્યા છે. એવુ કહેવાય રહ્યુ છે કે ફડનવીસ કેબિનેટમા કુલ 30 મંત્રી હશે જેમા 20 મંત્રી બીજેપી અને 10 મંત્રી શિવસેનાના હશે. 
 
અત્રે એ ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટીના દેવેન્દ્ર ગંગાધરરાવ ફડનવીસે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદની શપથ લીધી છે. આ સાથે જ તેમણે આ રાજ્યમાં ભાજપાના પ્રથમ મુખ્યમંત્રી બનવાનુ ગૌરવ પણ મેળવ્યુ છે. 

Share this Story:

Follow Webdunia gujarati