* કશ્મીરમાં હિંસા ફેલવતાને જવાબ આપવું પડશે.
* કશમીરમાં જાન કોઈની પણ જાય , નુકશાન અમારું
* બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળમાં એક જ સંસ્કૃતિ
* 2-3 મિનિટ ની સ્વચછતાની ફિલ્મ બનાવીને સરકારને મોકલો.
* મોબાઈલથી ફિલ્મ બનાવીને સરકારને મોકલો.
* ગણેશજી વિઘ્નહર્તા , એમની મૂર્તિ એવી ન હોય જેનાથી મુશ્કેલી ઉભી થાય.
* માટીના ઉપયોગથી પર્યાવરણની રક્ષા
* ગણેશજી અને માતા દુર્ગાની માટીથી બનેલી પ્રતિમા ઉપયોગ કરો.
* સાર્વજનિક ગણેશોત્સવ લોકમાન્ય ગંગાધર તિલકની ભેંટ
* ઉત્સવ સમાજની શક્તિ હોય છે.
* જીવનમાં માતા સમાન શિક્ષકનું સ્થાન
* પાંચ સિતંબર સર્વપ્લ્લી ડા. રાધાકૃષ્ણનનો જન્મદિવસ દેશ એને શિક્ષક દિવસના રૂપમાં ઉજવે છે.
* એને શિઓક્ષક રૂપમાં સલામ આપું છું એને સરા શિક્ષકના રૂપનો ઉદાહરણ છે.
* પુલેલા ગોપીચંદને હું સારા શિક્ષક ના રૂપમાં જોઉં છું.
* શિક્ષક દિવસ પર હું દેશથી બહાર રહીશ
* દીકરીઓ આખા ભારતનું માન વધારવાના બીડો ઉઠાવ્યો છે.
* દીકરીઓ કોઈથી કમ નહી
* લોકોનું જોશા મારા માટે પ્રેરણા