Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

OMG - સાંપ ઈંડા ગળી તો ગયો પણ હજમ ન કરી શકતા આ રીતે બહાર કાઢ્યા ( જુઓ વીડિયો)

OMG  - સાંપ ઈંડા ગળી તો ગયો પણ હજમ ન કરી શકતા આ રીતે બહાર કાઢ્યા  ( જુઓ વીડિયો)
, મંગળવાર, 26 જુલાઈ 2016 (12:33 IST)
મુંબઈ નિકટ પાલઘર જીલ્લાના સફાળામાં એક વિચિત્ર ઘટના સામે આવી. આ ઘટનાનો વીડિયો જોઈને દરેકને નવાઈ લાગી. ઉલ્લેખનીય છે કે એક નાગે મરઘીના 11 ઈંડા ગળી લીધા. આ હરકત સાંપને ભારે પડી. ઈંડા સાંપે ઉતારી તો દીધા પણ તે તેને હજમ ન કરી શક્યો.  જેનાથી તેની તકલીફ વધી ગઈ. 
 
 લોકોને જ્યારે હકીકતની જાણ થઈ તો તેમણે સાંપની પૂંછડી પકડીને તેને ઉંચક્યો. ત્યારબાદ સાંપે એક એક કરીને 11 ઈંડા મોઢામાંથી બહાર કાઢ્યા. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

#webviral શોએબ-સાનિયાની આ ફોટો થઈ વાયરલ, લોકોએ કર્યા અનેક મજાકિયા કૈપ્શન