જમ્મુ કાશ્મીર વિધાનસભામાં મતગણના સવારે આઠ વાગ્યે શરૂ થઈ. 87 સભ્યોની વિધાનસભામાં સરકાર બનાવવા માટે કોઈ પણ દળને 44 સીટોની જરૂર છે. પણ એક્ઝિટ પોલના પરિણામ જોઈએ તો આ સીમાંત રાજ્યમાં કોઈ પણ એક દળને બહુમત મળતુ દેખાતુ નથી. જો કે આ વખતે મોદી ફેક્ટરના કારણે ભાજપાનુ પ્રદર્શન સારુ રહેવાની શક્યતા છે.
જમ્મુ-કાશ્મીર ચૂંટ્ણી પરિણામ - કુલ સીટો - 87
પાર્ટી |
આગળ /જીત |
ભાજપા |
25 |
કોંગ્રેસ |
12 |
નેશનલ કોંફ્રેસ |
15 |
પીડીપી |
28 |
અન્ય |
07 |