આ ભોજપુરી ગીત પર દેશભરના લોકો ઠુમકા લગાવે છે (જુઓ વીડિયો)

સોમવાર, 29 ફેબ્રુઆરી 2016 (14:56 IST)
આ ભોજપુરી ગીત એટલુ ચર્ચામાં છે કે દેશના અનેક પ્રદેશોમાં આની ધૂમ છે.   લગ્ન પ્રસંગમાં આ ગીત પર ખૂબ ડાંસ કરવામાં આવે છે. 
 
રૈપ, પોપ રિમિક્સના આ જમાનામાં આ ગીતને ભલે ગ્રામીણ શ્રેણીમાં મુકવામાં આવે છે. પણ ભારતની મોટાભાગની જનતા ગામડામાં જ રહે છે અને તેથી આ ગીતને પસંદ કરનારા અને તેના પર ડાંસ કરનારાઓની કમી નથી. 
 
જો કે અનેક ભોજપુરી ગીતોની રજુઆત શાલીન નથી હોતી. પણ તેને પસંદ કરનારાઓની સંખ્યા ખૂબ મોટી હોય છે. આવો અને તમે પણ સાંભળો આ સુપરહિટ ભોજપુરી ગીત. કદાચ તમે પણ આ ગીત પર ઠુમકા લગાવ્યા હોય. 

 

વેબદુનિયા પર વાંચો