Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જો કોઈ તમારી સામે કોઈની માતા-બહેનની ઈજ્જત ઉછાળે તો તમે તેને ગોળી મારી શકો છો - કે.પી.સિંહ

જો કોઈ તમારી સામે કોઈની માતા-બહેનની ઈજ્જત ઉછાળે તો તમે તેને ગોળી મારી શકો છો - કે.પી.સિંહ
જીંદ. , શુક્રવાર, 27 મે 2016 (10:56 IST)
હરિયાણાના ડીજીપી કે.પી. સિંહે જીંદમાં એક સેમીનારમાં બોલતા વિવાદાસ્પદ વાત કહી દીધી. તેમણે કહ્યુ કે જો કોઈ કોઈનુ ઘર, મકાન કે દુકાન સળગાવે છે, જો કોઈ બીજાને જીવથી મારવાનો પ્રયત્ન કરે છે તો કાયદો એક સામાન્ય નાગરિકને આ અધિકાર આપે છે કે તે તેનો જીવ લઈ લે અને આ વાત નાગરિકો જાણતા નથી. 
 
ડીજીપીએ કહ્યુ કે તે આ પોલીસનો જ અધિકાર નથી. તેમણે સ્પષ્ટ કહ્યુ કે જો કોઈ તમારી સામે કોઈની મા બહેનની આબરૂ લૂંટે છે તો કાયદો તમને અધિકાર આપે છે કે તમે તેનો જીવ લઈ લો. તેથી તમે એક નાગરિકના રૂપમાં તમારી ભૂમિકા સમજો. 
 
પોલીઅનુ તો આ કામ છે. પોલીસે તો વર્દી પહેરી છે. પોલીસને તો પગાર મળે છે પણ તમે પણ તમારી ભૂમિકાને સમજો.  જો તમે આ ભૂમિકા ભજવવામાં સક્ષમ નથી તો તમે કાયરતાની પરિભાષામાં આવો છો. 
 

 
(વીડિયો સાભાર - એએનઆઈ) 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

તબીબોની નિવૃત્તિ વય વધારીને 65 વર્ષ કરવામાં આવી