Publish Date: Thu, 17 Nov 2016 (11:12 IST)
Updated Date: Thu, 17 Nov 2016 (11:16 IST)
બેંકમાં 1 દિવસમાં 50 હજાર અને 50 દિવસમાં 2.50 લાખથી વધારે અને 30 દિસંબર સુધી 2.5 લાખ રૂપિયાથી વધારે નકદ જમા કરાય તો એમની રિપોર્ટ ઈનકમ ટેકસ (આઈટી) ડિપાર્ટમેંટ પાસે જશે. આ જ રીતે કરંટ અકાઉંટમાં 12ૢ5 લાખથી વધારે કેશ જમા થતાની જાણકરી પણ ડિપાર્ટમેંટને જશે. એવા ખાત પર નજર છે ,જેમાં એક દિવસમાં 50 હજારથી વધારે રૂપિયાની રકમ જમા કરી રહી છે. સરકારની તરફથી દેશભરના બેંક અને પોસ્ટ ઑફિસને આ વખતે બુધવારે નોટિફિકેશન મોકલી દીધું છે.