Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હું પીએમ જેવું નહી , તેમની માતા પર કોઈ ટિપ્પણી નહી કરીશ : રાહુલ ગાંધી

હું પીએમ જેવું નહી , તેમની માતા  પર કોઈ ટિપ્પણી નહી કરીશ : રાહુલ ગાંધી
, બુધવાર, 16 નવેમ્બર 2016 (11:06 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોફીની 97 વર્ષની માતા હીરાબાએ બેંક પહોંચીને પ્રતિબંધિત 500ના નોટ બદલતા કંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે " હું મોદીની માતા વિશે કઈ પણ નહી બોલીશ " 
રાહુલ ગાંધીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેદ્ર મોદી પર આરોપ લગાવ્યું કે જ્યારે દેશભર બેંક અને એટીએમની બહાર 18-20 લોકોની લોકોની મૌત થઈ. ત્યારે એ હંસી રહ્યા છે. 
 
જાપાન અને ગોવામાં પીએમે મોદીએ સાક્ષીની તરફ ઈશારા કરતા રાહુલે કહ્યું "આશરે 18-20 લોકોની લાઈનમાં મૌત થઈ ગ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હંસી રહ્યા છે. 
 
રાહુલે સવાલ કર્યું કે આ કેવી રીતે થઈ શકે છે કે પ્રધાનમંત્રીની તરફ 8 નવંબરને ઘોષણ કરતા પહેલા પશ્ચિમ બંગાલના લોકોએ કરોડો રૂપિયા જમા કરાયા ? તેણે કીધું "ભાજપાના લોકો હાથમાં 2000 રૂપિયાના નોટોનું બંડળ પકડરા જોવાયા છે. આ ફોટા પીએમ મોદીના એલાન કરતા પહેલા ઈંટરનેટ પર આવી. 
 
ત્યાં બીજી તરફ અરવિંદ કેજરીવાલ શું બોલ્યા..... 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પેટ્રોલની કિંમતમાં લીટરદીઠ 1.46, ડિઝલમાં 1.53નો ઘટાડો