Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નોટબંદી પછી આ બ્યૂટી પાર્લર એ આપી EMIની આપી સુવિધા

નોટબંદી પછી આ બ્યૂટી પાર્લર એ આપી EMIની આપી સુવિધા
, શુક્રવાર, 25 નવેમ્બર 2016 (15:31 IST)
નોટબંદી પછી દરેક કોઈ તેમની નકદી રકમને ખર્ચ કરવામાંદ દસ વાર વિચારી રહ્યા છે. એમાં લગ્નવાળા ઘર સૌથી વધારે પરેશાન છે. લગ્નના ઘરમાં દરેક કામ માટે રોકડની જરૂર હોય છે. 
હવે તેમાં સૌથી મોટી સમસ્યા છે દુલ્હનના મેકઅપની જેમાં બહુ પૈસા ખર્ચ થઈ જાય છે. પણ જો તમે તમારા બ્યૂટી પાર્લરથી તમારો મેકઅપ EMI કે લોન લઈને કરાબી લો તો એનાથી સારી વાત શું થશે. જી હા તમારા બ્યૂટી લાઉન્જમાં એવી જ સર્વિસ બ્યૂટીશિયન ભારતી તનેજાએ ભારતી મુજબ આ સમયમાં લોકોને સુવિધાઓ આપવું અમારો ફર્જ છે. આથી અમે લોન ફેસિલિટી શરૂ કરી જેથી કોઈ પણ દુલ્હનને કોઈ કોલ્પ્રોમાઈજ કરવાની જરોર ન પડે. 
 
આ અવસરમાં ભારતીના કસ્ટમરને સારું અનુભવ થઈ રહ્યું છે અને દરેક કોઈ તેમન આ બ્યૂઋઈ સર્વિસેસના ખર્ચને લઈને થોડું રિલેક્સ ફીલ કરી રહ્યા છે. અહીં આમ આદમી પાર્ટીની અલકા માંબા પણ પહોંચી અને તેને આ વાતની સરાહના કરી. 
 
આ સલૂનમાં તમે કોઈ પણ બ્યૂટી સર્વિસેના ભુગતાન માટે  EMIના ઉપયોગ કરી શકો છો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

તેમને 72 કલાક પણ તૈયારી માટે મળતા તો બોલતા મોદી જેવુ કોઈ નહી - નોટબંધી પર પીએમ મોદી