Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચાલતી ટ્રેનમાંથી ઉતર રહી હતી બગડ્યું બેલેંસ અને...(વીડિયો)

ચાલતી ટ્રેનમાંથી ઉતર રહી હતી બગડ્યું બેલેંસ અને...(વીડિયો)
, ગુરુવાર, 28 જાન્યુઆરી 2016 (17:08 IST)
મુંબઈના બોરીવલી સ્ટેશન પર થઈ  એક દિલ થંભી જાય એવી એક દુર્ઘટના. ચાલતી ટ્રેનમાં ઉતર રહેલ  મહિલાનું  બેલેંસ બગડ્યું અને એ ટ્રેન નીચે આવી ગઈ. આ વીડિયો સ્ટેશનના સીસીટીવીમાં કૈદ થયું. 
 
સૂરતથી મુંબઈ સેંટ્રલ આવી રહી કિરણ દેવી કોઠારી નામની આ 55 વર્ષની આ મહિલા 15 જાન્યુઆરી 2016ને સવારે 4 વાગીને 5 મિનિટ પર જેવી જ વડોદરા એક્સપ્રેસથી બોરીવલી રેલ્વે સ્ટેશાન પર પ્લેટફાર્મ નંબર 5 પર પહોંચી અને અચાનક ટ્રેનમાંથી ઉતરવા લાગી. 
 
 
ટ્રેન ધીમી ગતિથી બ્રાંદ્રાથી રવાના થઈ રહી હતી. ચાલતી ટ્રેનમાં અચાનક પરિવારે ઉતરવાના નિર્ણય કર્યો. પહેલા બધા બેગ્સ ઉતાર્યા અને પછી જ્યારે મહિલા ટ્રેનમાંથી ઉતરવા લાગી તો એનું બેલેંસ બગડી ગયું અને એ  મોતના મો ઢામાં  ગઈ. 
 

Share this Story:

Follow Webdunia gujarati