Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દિલ્હીમાં દોસ્તો સામે ગેંગરેપ, સગીર સહિત 4ની ધરપકડ

દિલ્હીમાં દોસ્તો સામે ગેંગરેપ, સગીર સહિત 4ની ધરપકડ
, શુક્રવાર, 16 સપ્ટેમ્બર 2016 (13:50 IST)
દિલ્હીના અમન વિહાર થાનાક્ષેત્રમાં બે યુવતીઓ સાથે ગેંગરેપના આરોપમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ મુજબ ધરપકડ થયેલા લોકોમાં બે સગીરનો પણ સમાવેશ છે. 
પોલીસ મુજબ આરોપીઓ યુવતીઓના ઓળખીતા નહોતા. પોલીસનુ કહેવુ છે કે ઘટના સમયે પીડિત યુવતીઓ પાર્કમાં પોતાના મિત્રો સાથે બેઠી હતી. 
 
દિલ્હીમાં મહિલાઓની સુરક્ષા એક મુખ્ય મુદ્દો છે 
 
વર્ષ 2012માં એક ચાલતી બસમાં થયેલ ગેંગરેપ પછી ભારતમાં બળાત્કારને લઈને સખત કાયદો બન્યો હતો.  પણ તેમ છતા બળાત્કારના મામલા ઘટ્યા નથી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વડાપ્રધાનનો જન્મ દિવસ સાદગીથી ઉજવાય તે માટે ભારત સરકારે મોટો નિર્ણય લીધો