Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હવાઈમથકો પર સુરક્ષા વધી

હવાઈમથકો પર સુરક્ષા વધી
N.D
ડેટ્રાયટ જઈ રહેલ એક અમેરિકી વિમાન પર હુમલાના નિષ્ફ્ળ પ્રયાસના કેટલાક દિવસો પછી ભારતીય હવાઈમથકોની સુરક્ષા વધારી દેવામાં આવી છે. નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યુરો (બીસીએએસ)ના વર્તમાન પ્રણાલી નએ નિયમોમાં સમીક્ષાનો નિર્ણય કર્યો છે.

અધિકારિક સૂત્રોએ પ્રેસ ટ્રસ્ટને જણાવ્યુ કે અમેરિકામાં નાર્થવેસ્ટ એયરલાઈંસના વિમાનમાં હુમલાની નિષ્ફળ પ્રયત્નને ધ્યાનમાં રાખતા અમે અગાઉથી કરવામાં આવેલ સુરક્ષા પ્રણાલીની સમીક્ષા કરી રહ્યા છે. તેમણે કહ્યુ કે હવાઈમથકો અને બધા સંબંધિત સ્થળો અપ્ર સમસ્ત સુરક્ષા ઉપકરણો હાઈ એલર્ટ પર છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમે તેમને વધુ સતર્ક અને વધુ સાવધ રહેવાનુ કહ્યુ છે.

Share this Story:

Follow Webdunia gujarati