Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વધુ એક આતંકવાદી જીવતો પકડાયો

વધુ એક આતંકવાદી જીવતો પકડાયો
જમ્મુ. , ગુરુવાર, 27 ઑગસ્ટ 2015 (15:49 IST)
જમ્મુ કાશ્મીરના રફીઆબાદમાં એક વધુ આતંકવાદી જીવતો પકડાયો છે. આ પહેલા જમ્મુ-કાશ્મીરમાં બીએસએફના કાફલા પર હુમલો કરનારા ત્રણ આતંકવાદીઓમાંથી એકને જીવતો પકડવામાં આવ્યો છે. જ્યારે કે બાકીના બે ને સુરક્ષા કર્મચારીઓએ ઠાર કર્યા. જ્યારે કે ત્રીજા આતંકવાદીને એ જ ત્રણ લોકોએ પકડ્યો જેમણે આતંકવાદીઓએ બંધક બનાવી રાખ્યા હતા.  ત્યારબાદ સેનાએ સમગ્ર વિસ્તાર પર કબજો કરી લીધો છે. 

Share this Story:

Follow Webdunia gujarati