Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજા ચૌધરીની ધરપકડ

બિગ બોસનો રાજા પહોંચ્યો મામાના ઘરે !

રાજા ચૌધરીની ધરપકડ

વાર્તા

મુંબઇ , ગુરુવાર, 4 ડિસેમ્બર 2008 (19:04 IST)
એક ટીવી ચેનલના રીયાલીટી શોમાં રનર્સ અપ રહેલા રાજા ચૌધરીની પશ્વિમી ઉપનગરના સાંતાક્રુઝની એક મહિલા જ્યોતિષી સાથે છેડતી કરવાના મામલે પોલીસે ધરપકડ કરી હતી.

રાજા ચોધરી 23 વર્ષિય જ્યોતિષીના ગ્રાહક છે અને ગઇ કાલે તેણે સાંતાક્રુઝ મળવા માટે બોલાવી હતી અને આગળની બાકી રકમ ચુકવવાની પણ વાત કરી હતી. ગઇ કાલે રાતે સાડા દસ વાગ્યાના અરસામાં જ્યારે તે તેને મળવા પહોંચી ત્યારે રાજાએ કારમાં તેની સાથે છેડતી કરી હતી.

સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં પીડિત મહિલાએ ફરિયાગ નોંધાવતાં રાજાની ધરપકડ કરવામાં આવી છે. સુત્રોના અનુસાર રાજા ચૌધરી પર આલ્કોહોલનું સેવન કરવાનો ગુનો નોંધ્યો છે. રાજા ચૌધરીએ ઘરના ચોકીદાર સાથે પણ મારપીટ કરી હતી.

Share this Story:

Follow Webdunia gujarati