Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

માયાવતી સરકારને સુપ્રીમનો આંચકો

માયાવતી સરકારને સુપ્રીમનો આંચકો

ભાષા

નવી દિલ્હી , મંગળવાર, 1 ડિસેમ્બર 2009 (16:34 IST)
ઉતરપ્રદેશમાં આમ્બેડકર પાર્કોના નિર્માણ માટે બેકરાર માયાવતી સરકારની આશાઓ પર મંગળવારે પાણી ફરી ગયું. સરકાર દ્વારા દાખલ અરજીને ફગોવતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, પ્રદેશમાં વધુ પાર્કોના નિર્માણની મંજૂરી ન આપી શકાય.

માયાવતી સરકારે ઉત્તરપ્રદેશમાં છ ડિસેમ્બરથી આમ્બેડકર પાર્કોના નિર્માણની મંજૂરી માગી

ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશમાં પાર્કોમાં મૂર્તિ નિર્માણને લઈને સુપ્રીમ કોર્ટ માયાવતી સરકારને અગાઉના દિવસોમાં કેટલીયે વખત ફટકાર લગાવી ચૂકી છે. આ મામલામાં સરકારને કોર્ટની અવમાનની દોષી પણ ઠેરાવવામાં આવી હતી ત્યાર બાદ ઉત્તરપ્રદેશના મુખ્ય સચિવને નોટિસ સુધી જારી કરવામાં આવી હતી.

Share this Story:

Follow Webdunia gujarati