Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભારત મહિલાઓ માટે દુનિયાની સૌથી બદતર જગ્યા - સર્વે

ભારત મહિલાઓ માટે દુનિયાની સૌથી બદતર જગ્યા - સર્વે
, ગુરુવાર, 14 જૂન 2012 (10:35 IST)
P.R
દુનિયાના 19 ધનિક દેશો દ્વારા કરાયેલા એક સર્વેક્ષણમાં સંકેત મળ્યો છે કે ભારત મહિલાઓ માટે દુનિયાની સૌથી બદતર જગ્યાઓમાંથી એક છે. આ યાદીમાં ભારતને સાઉદી અરેબિયાની બરાબર નીચે સ્થાન આપવામાં આવ્યું છે.

થોમસન રોઈટર્સ ફાઉન્ડેશનના એક સર્વેક્ષણમાં મહિલાઓના શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગારની તકો સાથે તેમની સાથે થનારી હિંસા જેવી બાબતોની તપાસ કરવામાં આવી છે.

આ સર્વેક્ષણમાં કહેવામાં આવ્યું હતું કે ભારતને ભ્રૂણ હત્યા અને બાળવિવાહના મામલાઓને કારણે આટલા નીચા સ્તર પર રાખવામાં આવ્યું છે.

આ સર્વેક્ષણમાં કેનેડાને મહિલાઓ માટે સૌથી બહેતર ગણાવાયું છે.

Share this Story:

Follow Webdunia gujarati