Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભારતનુ વિદેશી દેવુ 201.4 અબજ ડોલર

ભારતનુ વિદેશી દેવુ 201.4 અબજ ડોલર

ભાષા

નવી દિલ્હી , સોમવાર, 31 માર્ચ 2008 (19:44 IST)
નવી દિલ્હી. નિગમીત કંપનીઓની વિદેશી ઉધારી અને રૂપિયામાં મજબૂતીથી ભારતનુ વિદેશી દેવુ ચાલુ વિત્તીય વર્ષના પહેલા નવ મહિનામાં 31.8 અબજ ડોલરથી વધીને 201.4 અબજ ડોલર થઈ ગયુ છે.

જેને જોતાં 110 કરોડની આબાદી વાળા ભારતીય દેશ પર પ્રતિ વ્યક્તિ 7218 રૂપિયા દેવુ છે. વિત્ત મંત્રાલયે એક નિવેદનમાં જાહેર કર્યુ હતુ કે, માર્ચ 2007 સુધી બાકી પડતી ઉધારી 169.7 અબજ ડોલર હતી.

Share this Story:

Follow Webdunia gujarati