Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પોલિટિકલ ક્લાસ બંધ કર્યો : સોનિયા ગાંધી

પોલિટિકલ ક્લાસ બંધ કર્યો : સોનિયા ગાંધી

ભાષા

મૈસૂર , બુધવાર, 16 સપ્ટેમ્બર 2009 (12:41 IST)
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી મૈસૂરમાં ઇંફોસિસના એક નવા કેમ્પસનું ઉદ્ઘાટન કરવા પહોંચી. આ દરમિયાન તેમણે કહ્યું કે, તેને ઇંફોસિસ આવીને ખુબ જ સારુ લાગી રહ્યું છે.

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મંગળવારે મૈસૂરમાં ઇંફોસિસના એક નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે સોનિયા ગાંધીએ કહ્યું કે, તે ઇંફોસિસ કેમ્પસ આવીને આનંદ અનુભવી રહી છે.

તેણે કહ્યું કે, મને એટલા માટે સારુ લાગી રહ્યું છે કારણ કે, તેનાથી તેને પોતાનો પોલિટિકલ ક્લાસ બંધ કરવાનો એક મૌકો મળ્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati