Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પેટ્રોલ, ડિઝલના ભાવમાં વૃદ્ધિની આશંકા

પેટ્રોલ, ડિઝલના ભાવમાં વૃદ્ધિની આશંકા
નવી દિલ્હી , શુક્રવાર, 23 મે 2008 (11:48 IST)
નવી દિલ્હી. પેટ્રોલિયમ મંત્રાલય પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં વૃદ્ધિ અને કાચા તેલ તથા ઉત્પાદો ઉપર કસ્ટમ અને ઉત્પાદ શુલ્કમાં કટૌતીનો નિર્ણય લેવા માગે છે. પેટ્રોલિયમ સચિવ એમ એસ શ્રીનિવાસને કહ્યુ હતુ કે, કિંમતોમાં વૃદ્ધિનો નિર્ણય આવનારા ત્રણ-ચાર દિવસોમાં લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, બે-ત્રણ માસ પહેલા જ પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો અને ફરી એકવાર તેઓની કિંમતમાં વૃદ્ધિ કરવા સાથે તેના ભાવ આસમાને પહોંચી જશે.

Share this Story:

Follow Webdunia gujarati