Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પેટ્રોલમાં 2 અને ડિઝલમાં 1 રૂપિયાનો વધારો

પેટ્રોલમાં 2 અને ડિઝલમાં 1 રૂપિયાનો વધારો

વાર્તા

નવી દિલ્હી , ગુરુવાર, 14 ફેબ્રુઆરી 2008 (14:14 IST)
નવી દિલ્હી(વાર્તા) કેન્દ્ર સરકારે કેટલાય મહિનાઓના વિરામ બાદ આજે પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં વધારો કરી દીધો હતો. મંત્રીમંડળની સમિતીની બેઠક બાદ નિર્ણય લેવાયો હતો કે, પેટ્રોલના ભાવમાં રૂપિયા બે અને ડિઝલની કિંમતમાં એક રૂપિયાનો વધારો કરવામાં આવશે.

પેટ્રોલિયમ મંત્રી મુરલી દેવડાએ જણાવ્યુ હતુ કે, કિંમતો પર મંત્રી મંડળ સમિતીની બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો હતો કે, પેટ્રોલમાં બે રૂપિયાનો વધારો તથા ડિઝલમાં એક રૂપિયાનો વધારો કરવામાં આવશે. આજે મધ્યરાત્રીથી નવા ભાવ અમલમાં મુકાશે તેવુ તેમણે વધુમાં જણાવ્યુ હતુ.

Share this Story:

Follow Webdunia gujarati