Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પૂર્વાચલને મળે જુદુ રાજ્ય - માયાવતી

પૂર્વાચલને મળે જુદુ રાજ્ય - માયાવતી
N.D
ઉત્તરપ્રદેશને વિભાજીત કરી બુદેલખંડ અને પશ્ચિમી ઉત્તરપ્રદેશ રાજ્યની માંગ કરનારા મુખ્યમંત્રી માયાવતીએ બે દિવસ પહેલાની વાતને આજે ફરીથી કહી અને માયાવતીએ કહ્યુ કે પ્રદેશમાં પૂર્વાચલ રાજ્યની રચના કરવા માટે મંજૂરી આપવા માટે પ્રધાનમંત્રીને પત્ર લખ્યો છે.

શહેરના મત્રીમંડળીય સચિવ વિજય શંકર પાંડેયએ સંવાદદાતોનેજણાવ્યુ એક પ્રદેશની મુખ્યમંત્રી માઉઆવતીએ પ્રધાનમંત્રીને લખેલ પત્રમાં ઉત્તરપ્રદેશનુ પુર્નરચના કરી અલગ પૂર્વાચલ રાજ્ય રચનાનો પ્રસ્તાવ રજૂ કરાવી કેન્દ્ર સરકારને મોકલી આપશે.

Share this Story:

Follow Webdunia gujarati