Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પૂરમાં વહી ગયો બાઈક સવાર (જુઓ વીડિયો)

પૂરમાં વહી ગયો બાઈક સવાર (જુઓ વીડિયો)
, બુધવાર, 23 જુલાઈ 2014 (12:14 IST)
બૈતૂલની માચના નદીના પૂરમાં એક યુવક બાઈક સહિત પાણીમાં વહી ગયો. સમાચાર મુજબ 25 વર્ષીય યુવક રામદેવ પિતા સહદેવ ઘોટેકર(22) સદર નિવાસી પોતાના માસીના પુત્રની અંતિમ યાત્રામાં જોડાવવા માટે મોક્ષધામ ગયો હતો. 
 
સમાચાર મુજબ લોકોનુ કેવુ છે કે કોઈએ તેને અનહોનીની આશંકાથી રોક્યો પણ હતો પણ તેણે કોઈની વાત ન સાંભળી અને આગળ વધી ગયો. અંતિમ સંસ્કાર માટે રામદેવ ઘી લેવા સદર બજાર ગયો. પરત ફરતી વખતે પુલ પર પાણી વધી ગયુ તેમ છતા પણ તે પુલ પાર કરવા લાગ્યો અને બાઈક સહિત ડૂબી ગયો.  
 

Share this Story:

Follow Webdunia gujarati