Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નવા આવકવેરાનો કોડ તૈયાર-નાણામંત્રી

નવા આવકવેરાનો કોડ તૈયાર-નાણામંત્રી

ભાષા

નવી દિલ્લી , મંગળવાર, 25 નવેમ્બર 2008 (12:01 IST)
આવકવેરાને સરળ બાનવવાના ઉદ્દેશ્યથી નવો આવકવેરો કોડ તૈયાર છે અને આ વિશે તપાસ-પત્ર ટૂંક સમયમાં જ રજૂ કરવામાં આવશે.

નાણામંત્રી પી. ચિંદબરમે આર્થિક સંપાદકોને સંમેલનમાં આ માહિતી આપી. તેમણે કહ્યુ કે આવકવેરો કોડ તૈયાર છે અને અમે આ કોડની સાથે તપાસ પત્ર(ડિસ્કશન પેપર) ટૂંક સમયમાં રજૂ કરીશુ. નવો પ્રત્યક્ષ કર કોર્ડ લગભગ પાંચ દસકા જૂના આવકવેરાનો કાયદો 1961ની જગ્યા લેશે.

વધુ તેલ બ્રાંડની જરૂર નથી : આરંરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિમંતોમાં નરમીની વચ્ચે સરકારને તેલ વિતરણ કંપનીઓની મદદને માટે અને તેલ બ્રાંડ રજૂ કરવાની જરૂર કદાચ નહી પડે. નાણામંત્રીએ કહ્યુ કે વર્તમાન સમયની તેલની કિમંતોને ધ્યાનમાં રાખતા કદાચ આ નાણાકીય વર્ષમાં અમને વધુ તેલ બ્રાંડ રજૂ નહી કરવા પડ્યા.

Share this Story:

Follow Webdunia gujarati