Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દિલ્હીના શાહીના બાગમાં બ્લાસ્ટ

દિલ્હીના શાહીના બાગમાં બ્લાસ્ટ

ભાષા

નવી દિલ્હી , મંગળવાર, 13 એપ્રિલ 2010 (10:27 IST)
દિલ્હીના શાહીના બાગ વિસ્તારમાં એક બોમ્બ બ્લાસ્ટ થયો છે. તેમાં એક વ્યક્તિના ઘાયલ થવાની સૂચના મળી છે. આ એક પાર્સલ બોમ્બ હોવાની માહિતી મળી છે.

આ ધડાકો સોમવારે ચાર વાગ્યાની આસપાસ થયો હતો. દિલ્હી પોલીસનું કહેવું છે કે, આ ધડાકામાં એક વ્યક્તિ ઘાયલ થયો છે અને તેની પાછળ આંતરિક વિવાદ કારણભૂત છે. બોમ્બની તિવ્રતા કોઈ મોટી જણાવામાં આવી નથી.

Share this Story:

Follow Webdunia gujarati