Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જયલલિતા સવારે 11 વાગ્યે લેશે તમિલનાડુના સીએમ પદની શપથ

જયલલિતા સવારે 11 વાગ્યે લેશે તમિલનાડુના સીએમ પદની શપથ
, શનિવાર, 23 મે 2015 (10:40 IST)
જયલલિતા તમિલનાડુની મુખ્યમંત્રીના રૂપે આજે સવારે 11 વાગ્યે શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ મદ્રાસ યુનિવર્સિટી ઓડિટોરિયમમાં આયોજિત થશે. તેના સથે 28 મંત્રી પણ શપથ લેશે. એ આશરે 8 મહીના પછી પર પર ફરીથી પરત જઈ રહી છે. 


 
 
શુક્રવારે સવારે AIADMK વિધાયક દળની બૈઠકમાં જયલલિતાને વિધાયક દલના નેતા ચૂંટી લીધા છે. જયલલિતા આ બૈઠકમાં હાજર નહી હતી. એના પછી તરત  મુખયમંત્રી ઓ પન્નીરસેલ્વમએ રાજીનામા આપી દીધા, જેથી એક વાર ફરીથી મુખ્યમંત્રી બનવાના રાસ્તા સાફ થઈ ગયા. બપોરે જયલલિતાએ રાજ્યપાલથી મુલાકાત કરી સરકાર બનાવવાના દાવા પેશ કર્યા. 
 
જયલલિતાના વિધાયક દળના નેતા ચૂંટળ્યા પછી અમ્મા સમર્થકોમાં જશ્નના વાતાવરણ છે. આવકથી વધારે સંપત્તિના બાબતમાં છૂટયા પછી પહેલીવાર જયલલિતા શુક્રવારે સમર્થકોથી પણ મળી. પાછલા વર્ષે ઓકટોબરમાં જમાનત મેળ્વ્યા પછી બેંગલૂરથી શહર પરત આવ્યા બાદ સૈકડો પાર્ટી કાર્યકર્તાઓ અને આમ જનતાના હવાઈ અડડાથી લઈને તેના ઘરના રાસ્તેમાં તેના કાફિલાના સ્વાગત કર્યા હતા. 
 
આમતો તેણે જનતાને સંબોધિત નહી  કર્યા હતા. પાર્ટી કાર્યકર્તાઓના હૂજૂમ ચેન્નઈમાં પાર્ટી મુખ્યાલય પર ગુરૂવારે સાંજથી જ ભીડ શરૂ થઈ ગયા હતા. જયલલિતા કર્નાટક હાઈકોર્ટને આવક થી વધારે સંપતિના બાબતમાં 11 મે એ છૂટા કરી દીધા હતા. એક ખાસ અદાલતએ તેને પાછલા વર્ષે 27 સિતંબરના  આમામલેમાં દોષી મૂકયા હતા નએ ચાર વર્ષની સજા સંભળાવી હતી. 
 

Share this Story:

Follow Webdunia gujarati