Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કુતરી સાથે સેક્સ કરનારા વોચમેનની ધરપકડ

કુતરી સાથે સેક્સ કરનારા વોચમેનની ધરપકડ
ઠાણે. , મંગળવાર, 29 સપ્ટેમ્બર 2015 (15:30 IST)
મુંબઈના ઠાણેમાં એક ચોંકાવનારી વાત સામે આવી છે. ઠાણેના લોકપુરમ સોસાયટીમાં એક 18 વર્ષના વૉચમેનની રાત્રે કુતરી સાથે સેક્સ કરતા ધરપકડ કરવામાં આવી. રવિન્દ્રકુમાર ચૌરસિયા નામનો આ વોચમેન લોકપુરમ સોસાયટીના ગેટ પર નોકરી કરતો હતો. 
 
આ અંગેનો એક ફોન કુતરીના માલિક અને પ્રાણી મિત્ર સંગઠન પર આવતા આ ચોંકાવનારી ઘટના સામે આવી. 

Share this Story:

Follow Webdunia gujarati