Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કાશ્મિરમાં પોલીસ ચોકી પર હુમલો

કાશ્મિરમાં પોલીસ ચોકી પર હુમલો

વાર્તા

જમ્મુ કાશ્મિર , શુક્રવાર, 31 ઑક્ટોબર 2008 (22:22 IST)
જમ્મુ કાશ્મિરના બારામૂલામાં આજે આતંકવાદીઓએ એક પોલીસ મથક પર આત્મઘાતી હુમલો કર્યો હતો. જેમાં સીઆરએફ તથા પોલીસના બે અધિકારિઓ સહિત 13 કર્મચારીઓ ઘાયલ થયા છે.

રાજ્યમાં ચૂંટણી કમીશન દ્વારા રાજ્યમાં સાત ચરણની વિધાનસભા ચૂંટણીની જાહેરાત કર્યા બાદ રાજ્યમાં આ પ્રથમ આતંકવાદી હુમલો થયો છે.

Share this Story:

Follow Webdunia gujarati