Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઓપરેશન બાદ રૂમાલ પેટમાં રહી ગયો

ઓપરેશન બાદ રૂમાલ પેટમાં રહી ગયો

વેબ દુનિયા

W.DW.D

મલાડ વિસ્તારમાં આવેલી એક હોસ્પિટલમાં ડોકટરની ભુલનો એક અજીબ કિસ્સો બહાર આવ્યો છે. ઓપરેશન બાદ ડોક્ટર દર્દી મહિલાના પેટમાં રૂમાલ ભુલી ગયા હતા.

સ્વર્ગના ભગવાન બાદ લોકો જેને ભગવાનના રૂપમાં માને છે એવા ડોક્ટરે કરેલી ભુલનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. ડોક્ટરે એક મહિલાના પેટનું ઓપરેશન કર્યા બાદ તેના પેટમાં રૂમાલ ભુલથી મુકી દીધો હતો.

મહિલાને જ્યારે તકલીફ વધતાં આ સમગ્રે મામલો બહાર આવતાં શિવસેના સહિતના કાર્યકરોએ ભેગા મળી મહિલાના જીવ સાથે ચેડા કરવા બદલ ઉશ્કેરાયેલા લોકોના ટોળાએ ડોક્ટરને બહાર ખેંચી લાવી માર મારી મોં કાળુ કર્યું હતું.

Share this Story:

Follow Webdunia gujarati