Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઓનર કિલિંગ મુદ્દે કેન્દ્ર, રાજ્યોને નોટિસ

ઓનર કિલિંગ મુદ્દે કેન્દ્ર, રાજ્યોને નોટિસ

ભાષા

નવી દિલ્હી , સોમવાર, 21 જૂન 2010 (14:35 IST)
સુપ્રીમ કોર્ટે દેશમાં વધી રહેલી ઑનર કિલિંગની ઘટનાઓને લઈને કેન્દ્ર અને કેટલાક રાજ્યોને નોટિસ જારી કરી છે. ન્યાયમૂર્તિ આરએમ લોઢા અને ન્યાયમૂર્તિ એકે પટનાયકની ખંડપીઠે ગૈર-સરકારી સંગઠન ‘શક્તિ વાહિની’ ની અરજી પર સંબંધિત સરકારોથી જવાબ માંગ્યો અને તાજેતરમાં થયેલી આ પ્રકારની હત્યાઓમાં થયેલી વૃદ્ધિ પર ચિંતા વ્યક્ત કરી છે.

ગૈર-સરકારી સંગઠને ફરિયાદ નોંધાવી હતી કે, પંજાબ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને હરિયાણામાં આવી હત્યાઓમાં વૃદ્ધિ થઈ રહી છે, પરંતુ ‘વોટ બેન્કની રાજનીતિ' ના કારણે ન તો કેન્દ્ર પરંતુ રાજ્ય સરકાર ણ બુરાઈને ખત્મ કરવા માટે કોઈ પગલા હાથ ધરી રહી છે.

Share this Story:

Follow Webdunia gujarati