Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ પ્રદીપ શર્મા સસ્પેન્ડ

એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ પ્રદીપ શર્મા સસ્પેન્ડ

વાર્તા

મુંબઈ , રવિવાર, 31 ઑગસ્ટ 2008 (15:43 IST)
મુંબઈ પોલીસનાં એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ પ્રદીપ શર્માને અંડરવર્લ્ડ ડોન સાથે સંબંધ રાખવાના અને તેની પાસેથી લાંચ લેવાનાં કેસમાં આરોપી જાહેર કરીને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

પોલીસ સુત્રોનાં જણાવ્યા મુજબ પોલીસ કલમ 311 મુજબ પ્રદીપ શર્માને સસ્પેન્ડનો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. શર્માએ લગભગ 100થી વધુ એન્કાઉન્ટર કર્યા છે. ત્યારબાપત્રકાદ્વારતેમનઅંડરવર્લ્પાસેથલાંલેવાનઆરોલગાવતાતપાહાધરવામાઆવહતી.

પ્રદીપ શર્મા પર આરોપ છે કે તે દાઉદ ઈબ્રાહીમ સાથે સંપર્કમાં રહીને છોટા રાજન ગેંગનાં ગુંડાઓનું એન્કાઉન્ટર કરતો હતો. તેમજ તેના બદલે તેને દાઉદ ઈબ્રાહીમ તરફથી લાંચ લેતો હતો. આ ઉપરાંત મુંબઈ પોલીસનાં પીએસઆઈ દયા નાયક પર પણ લાંચ લેવાનો આરોપની તપાસ ચાલી રહી છે. સસ્પેન્ડ થયા બાદ આજે સાંજે પ્રદીપ શર્મા સરકારી પિસ્તોલ જમા કરાવે તેવી શક્યતા છે.

Share this Story:

Follow Webdunia gujarati