Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આસારામ બાપૂ આતંકી હાફિઝ સઈદ જેવા - અલી અનવર

આસારામ બાપૂ આતંકી હાફિઝ સઈદ જેવા - અલી અનવર
નવી દિલ્હી , મંગળવાર, 27 ઑગસ્ટ 2013 (13:20 IST)
.
P.R
કિશોરી બાળાના યૌન શોષણના આરોપમાં ફસાયેલા આસારામ બાપૂ વિરુદ્ધ ચારે બાજુથી રાજનીતિક હુમલા શરૂ થઈ ગયા છે. સોમવારે જ્યા સંસદમાં જેડીયૂ અધ્યક્ષ શરદ યાદવે આસારામ વિરુદ્ધ જલ્દી કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તો બીજી બાજુ આજે તેમની જ પાર્ટીના સાંસદ અલી અનવરે આસારામની તુલના હાફિઝ સઈદ સાથે કરી દીધી.

રાજસ્થાન સરકાર પર કાર્યવાહી ન કરવાના આરોપ લગાવતા તેમણે કહ્યુ, 'હિન્દુસ્તાનની સરકાર એવા માણસો પર કાર્યવાહી કરવાથી ગભરાય છે,જે ગમે તેવુ બોલે છે, જેના પર કિશોરી પર રેપ કરવાનો આરોપ છે. આવા લોકોને તમે હાથ પણ નથી લગાવી શકતા અને હાફિઝ સઈદ માટે બીજાની આલોચના કરો છો.

Share this Story:

Follow Webdunia gujarati