Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અય્યાશ 'ચિત્રકૂટ બાબા' ની ધરપકડ

500 યુવતીઓનું સેક્ટ રૈકેટ ચલાવતો હતો

અય્યાશ 'ચિત્રકૂટ બાબા' ની ધરપકડ

ભાષા

નવી દિલ્હી , રવિવાર, 28 ફેબ્રુઆરી 2010 (10:40 IST)
પોલીસે એક એવા હાઈ પ્રોફાઈલ સ્વામીની ધરપકડ કરી છે, જે દુનિયાની સામે સાઈં પ્રવચન આપતો હતો અને મંદિરનું સંચાલન કરતો હતો પરંતુ તેની આડમાં તે દેહ વ્યાપારનો ધંધો પણ ચલાવતો હતો. પોલીસે આ સ્વામી સહિત આઠ લોકોની ધરપકડ કરી લીધી છે જેમાંથી એક દલાલ છે અને છ યુવતીઓ છે.

પકડાયેલી યુવતીઓમાંથી બે પૂર્વ એરહોસ્ટેસ છે જ્યારે એક ભાવી મોડલ છે જે એમબીએ કરી રહી છે. આ સ્વામી બુંદેલખંડ ચિત્રકૂટમાં 200 પથારીઓનું એક હોસ્પિટલ પણ બનાવી રહ્યો છે.

પોલીસે ઢોંગી બાબા પાસેથી એક સીડી પણ કબ્જે કરી છે જેમાં બાબાની ભજન સંધ્યામાં બીજેપીના સાંસદ અને ભૂતપૂર્વ ક્રિકેટર ક્રીર્તિ આઝાદ પણ જોવા મળી રહ્યાં છે. આ કાર્યક્રમ બે વર્ષ પહેલા દિલ્હીના નોર્થ એવેન્યૂમાં આયોજિત કરવામાં આવ્યો હતો. બાબાના આ ગોરખધંધામાં કેટલીયે હાઈપ્રોફાઈલ યુવતીઓ પણ શામેલ છે.

Share this Story:

Follow Webdunia gujarati