Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અડવાણીની રજનીકાંત સાથે મુલાકાત

અડવાણીની રજનીકાંત સાથે મુલાકાત

વાર્તા

ચેન્નઈ , બુધવાર, 12 નવેમ્બર 2008 (23:39 IST)
ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી તામિલ સુપરસ્ટાર રજનીકાંત સાથે મુલાકાત કરી હતી.

ચેન્નઈ સ્થિત રજનીકાંતનાં નિવાસસ્થાને થયેલી બેઠક 35 મિનીટ વાતચીત ચાલી હતી. આ પ્રસંગે તામિલનાડુ ભાજપનાં નેતાઓ પણ હાજર રહ્યા હતાં. તેમજ પ્રખરર વ્યંગકાર યો.રામાસ્વામી પણ હાજર હતાં.

આ બેઠકમાં અડવાણી અને રજનીકાંત વચ્ચે વર્તમાન રાજકીય સ્થિતિ અંગે ચર્ચા થઈ હતી. રજનીકાંત હાલમાં જ રાજકારણમાં પ્રવેશવાની વાત કરી હતી. તેથી અડવાણી મુલાકાત ખુબ અગત્યની બની જાય છે. અડવાણી ત્યારબાદ જયલલિતાને મળવા જાય તેવી શક્યતા છે.

Share this Story:

Follow Webdunia gujarati