Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચૂંટણી મુદ્દે કોંગ્રેસની બેઠક

ચૂંટણી મુદ્દે કોંગ્રેસની બેઠક

ભાષા

નવી દિલ્હી , શનિવાર, 21 માર્ચ 2009 (14:04 IST)
આગામી લોકસભાની ચૂંટણીને લઇને તમામ પક્ષો ચોટીથી એડીનું જોર લગાવી રહ્યા છે. યુપીએ સાથે વર્તમાન સરકાર ચલાવતી કોંગ્રેસ પણ આ વખતે એક પણ ખામી છોડવા ઇચ્છતી નથી. આ અંતર્ગત અત્યારે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીના અધ્યક્ષ પદે તેમના નિવાસ સ્થાને એક તાદીકની બેઠકનું આયોજન કરાયું છે.
આ બેઠકમાં સુશિલકુમાર શીંદે, દિગ્વિજયસિંહ, અહમદ પટેલ સહિતના પ્રમુખ નેતાઓ હાજર છે.

Share this Story:

Follow Webdunia gujarati