Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

છગન અને મગન

છગન અને મગન
છગન અને મગન બન્ને કાનથી બહેરા હોય છે.
છગન : (મગનને થેલી લઈને જતા જોઈને … ) તું શાકભાજી લેવા જાય છે?
મગન: નાં! હું તો શાકભાજી લેવા જાઉં છુ.
છગન: ઓહો, મને એમ કે તું શાકભાજી લેવા જાય છે

Share this Story:

Follow Webdunia gujarati