Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોક્સ - ફૂલ જેવી !!

ગુજરાતી જોક્સ - ફૂલ  જેવી !!
, રવિવાર, 23 જુલાઈ 2017 (13:52 IST)
પત્ની- કેમ મારા ઉપર રોજ સવારે પાણી નાખો છો ? 
 
પતિ- તારા બાપુજીએ કહ્યું હતું  મારી દીકરી ફૂલ જેવી છે એ ક્યારે કરમાય ન જાય નહી તેનુ ધ્યાન રાખજો  
 
એટલા માટે !!!   
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી Jokes - સુંદર