દીપક સરકારી નળ પર સ્નાન કરી રહ્યો હતો. ત્યારે નથ્થુએ કહ્યું: જ્યાં સુધી મને યાદ છે, તે પાછલા મહિને પણ સ્નાન કર્યું હતું. દીપક : અરે યાર, તને તો ખબર જ છે કે મને સાફ-સુથરા રહેવાની ટેવ છે....