Publish Date: Sat, 08 Apr 2017 (12:50 IST)
Updated Date: Sat, 08 Apr 2017 (13:09 IST)
પત્ની (પતિને) જુઓ.. આપણી શાંતાબાઈનો પતિ તેને ખુશ રાખવા માટે દર અઠવાડિયે ફિલ્મ જોવા લઈ જાય છે.. તમે કેમ નથી લઈ જતા ?
પતિ (પત્નીને) અરે મે પણ શાંતાબાઈને ફિલ્મ જોવા માટે બોલાવી હતી પણ તેને જ ના પાડી દીધી... તેમા મારી શુ ભૂલ ?