એક ગુજરાતી વેપારી કાકા કૌન બનેગા કરોડપતિમાં ગયો અમિતાભ - અચ્છા તો તમે ફોન ફ્રેડ લાઈફલાઈનમાં કોને ફોન લગાવશો ભૂરાને- ઓકે તો ભૂરા તમારો મિત્ર છે ના.. ના એ તો મારે એની પાસેથી પૈસા માંગવા છે એ મારો ફોન તો ઉપાડતો નથી કદાચ તમારો ઉપાડી લે