Publish Date: Fri, 02 Jun 2017 (08:24 IST)
Updated Date: Thu, 01 Jun 2017 (17:34 IST)
એક દિવસ પત્નીએ પતિને જાનવર કહી દીધું
પતિ આખા દિવસ ચિંતામાં રહ્યા
પત્નીએ રાત્રે એને સમજાવ્યા - કે તમે જ મારી જાન છો
અને તમે જ મારા વર છો
આથી હું તમને જાનવર કહી દીધા એમા
ખોટું શું છે.