Publish Date: Tue, 27 Aug 2024 (15:47 IST)
Updated Date: Tue, 27 Aug 2024 (15:49 IST)
એક વાર એક ભાઈનુ
લગ્ન નથી થઈ રહ્યા હતા
તે બધાને પૂછ્યુ
મિત્ર, સગાઓને
પણ કોઈ ઉકેલ ન મળ્યુ
એક દિવસ
તે એક પંડિત પાસે ગયો
પંડિતજીએ કહ્યુ
તારા લગ્ન થઈ જશે
પણ તુ હવે લોકોથી મળે તો
તેમનાથી હમેશા ખુશ
રહો આવુ આશાર્વાદ લેવાનુ બંધ કરી દે!!!