Publish Date: Wed, 18 Jun 2025 (15:34 IST)
Updated Date: Wed, 18 Jun 2025 (15:49 IST)
દારૂડિયા: શું ગરમ છે?
વેઈટર: ચાઉમીન.
દારૂડિયા: વધુ ગરમ?
વેઈટર: સૂપ.
દારૂડિયા: વધુ ગરમ?
વેઈટર: ઉકળતું પાણી.
દારૂડિયા: વધુ ગરમ.
વેઈટર: આગનો ગોળો છે.
દારૂડિયા: લાવો, હું બીડી સળગાવવી છે.