rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

1000 jokes
, બુધવાર, 11 જૂન 2025 (18:53 IST)
ફેસબુક અને વોટ્સએપના ભૂતએ

લોકોને એટલી હદે ત્રાસ આપ્યો છે કે
જ્યારે કોઈ છોકરી મરીને સ્વર્ગમાં ગઈ,
ત્યારે યમરાજે કહ્યું -
દીકરી મને કહે તું ક્યાં જઈશ,
નર્ક કે સ્વર્ગ. છોકરી -


બસ મારો મોબાઈલ અને ચાર્જર ધરતી પરથી લાવી દો
હું ગમે ત્યાં રહી શકું છું ???? 
યમરાજ બેહોશ થઈ ગયો


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ - કેમ મુસાફરી કરી