Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોક્સ - બેંક નહીં ખોલું

jokes in gujarati
, શુક્રવાર, 24 જાન્યુઆરી 2025 (00:26 IST)
બેંકની બહાર ભીડ હતી.
એક માણસ વારંવાર આગળ 
વધવાના પયાસ કરે છે 
અને લોકો તેને પકડીને
ખેંચીને પાછળ કરી નાખે છે .

ALSO READ: ગુજરાતી જોક્સ - વેલેન્ટાઈન ડે પર
5-6 વખત પાછા ખેંચ્યા પછી
તેણે બૂમ પાડી:-
'લાઈનમાં જ ઉભા રહો, 
હું આજે બેંક નહીં ખોલું!

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હુમલા બાદ કરીના સૈફ સાથે હોસ્પિટલ જવાની સ્થિતિમાં ન હતી, તેથી મીડિયાના ડરથી તે ઘરે જ બેસી ગઈ.