Publish Date: Thu, 21 Dec 2023 (15:10 IST)
Updated Date: Thu, 21 Dec 2023 (15:13 IST)
હું આજે સવારે ન જાણે કોના ચહેરાને જોઈને ઉઠયો હતો
કે દિવસનો ભોજન મળ્યુ ન હતું?
પતિએ ફરિયાદ કરી.
પત્નીએ કહ્યું- મારી વાત માનો,
બેડરૂમમાં અરીસો દૂર કરો.
નહિ તો આ ફરિયાદ રોજ રહેશે.