Publish Date: Fri, 09 Jun 2023 (17:13 IST)
Updated Date: Fri, 09 Jun 2023 (17:17 IST)
દુકાનદાર- બહેન, તમે દુકાને આવો,
દાગીના જુઓ પણ
તમે કેમ કંઈ ખરીદતા નથી?
ગ્રાહક- હંમેશા લઉ છુ
પૂજા સમયે પત્નીએ પતિને પૂછ્યું
પત્ની- સાંભળો તને આરતી યાદ છે?
પતિ- હા... તે પાતળી છે એ જ ને?
આ પછી ભગવાનની પૂજા પછી થઈ,
પહેલા પતિની 'પૂજા' થઈ ગઈ