Publish Date: Wed, 02 Feb 2022 (22:55 IST)
Updated Date: Wed, 02 Feb 2022 (22:56 IST)
લગ્નમાં ફૂફા મેરેજ ગાર્ડનની બહાર બેસ્યા હતા
કોઈએ પૂછ્યુ બહાર શા માટે બેસ્યા છો ફૂફાજી
ફૂફાજી- અહીં બેસીને મેહમાન ગણી રહ્યો છુ જેમ ક પચાસથી
ઉપર થઈ જશે તેમજ
પોલીસને ફોન કરીશ