Publish Date: Thu, 06 Jan 2022 (14:50 IST)
Updated Date: Thu, 30 Jun 2022 (18:37 IST)
બાળક - અંકલ ડેટોલ સાબુ, શું છે...?
,
દુકાનદાર (નાકમાંથી આંગળી કાઢીને) -
હા દીકરા, છે ...!
,
બાળક - તો હાથ ધોઈ લો અને એક ક્રીમરોલ આપો...ને !
webdunia
Publish Date: Thu, 06 Jan 2022 (14:50 IST)
Updated Date: Thu, 30 Jun 2022 (18:37 IST)